SSC Recruitment 2024: 12 પાસ માટે કેબિનેટ સચિવાલયમાં બમ્પર ભરતી, આજેજ અરજી કરો.

SSC Recruitment 2024: શું આપ પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને નોકરીની/જોબ ની જરૂર છે તો અમે તમારા માટે ગુડ/સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે 12 પાસ માટે કેબિનેટ સચિવાલયમાં બમ્પર ભરતી ની તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

પોસ્ટનું નામ

  • લોઅર ડિવિઝન ક્લાર્ક એલડીસી / જુનિયર સચિવાલય મદદનીશ જેએસએ
  • પોસ્ટલ આસિસ્ટન્ટ PA / સોર્ટિંગ આસિસ્ટન્ટ
  • ડેટા એન્ટ્રી ઓપરેટર્સ (DEOs)

કુલ ખાલી જગ્યાઓ

મિત્રો, કેબિનેટ સચિવાલયમાં ની આ બમ્પર ભરતી માં કુલ 3712 ખાલી જગાયો છે અને અલગ અલગ પોસ્ટ મુજબ કુલ કેટલી ખાલી જગ્યાઓ છે તેની સંપૂર્ણ માહિતી નોટિફિકેશન માં આપેલી છે.

પગારધોરણ

મિત્રો આ ભરતી માં પોસ્ટ મુજબ પગારધોરણ કેટલો મળશે તેની કોઈ માહિતી આપેલી નથી.

લાયકાત

મિત્રો આ ભરતી માં પોસ્ટ મુજબ સેક્સનિક લાયકાત તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની સંપૂર્ણ માહિતી નોટિફિકેશન માં આપેલી છે.

અરજી ફી

  • સામાન્ય / OBC / EWS: 100/-
  • SC/ST/PH : 0/- (ફ્રી)
  • તમામ કેટેગરી સ્ત્રી: 0/- (મુક્તિ)

વયમર્યાદા

વધુ માં વધુ 27 વર્ષ અને ઓછા માં ઓછી વયમર્યાદા 18 વર્ષ છે.

મહત્વની તારીખો

અરજી કરવાની શરુઆત08-04-2024
અરજી કરવાની છેલ્લી તારીખ07-05-2024

મહત્વની લીન્કો

ઓફિસિયલ જાહેરાત માટેઅહી ક્લિક કરો
અરજી કરવા માટેઅહી ક્લિક કરો

Leave a Comment