Gujarat Sahakari Bank Bharti: ગુજરાત સહકારી બેંકમાં પરીક્ષા વગર સીધી ભરતી.

Gujarat Sahakari Bank Bharti: શું આપ પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને નોકરીની/જોબ ની જરૂર છે તો અમે તમારા માટે ગુડ/સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે ગુજરાત સહકારી બેંકમાં પરીક્ષા વગર સીધી ભરતી ની તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

પોસ્ટનું નામ

  • ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર (CCO)
  • ચીફ મેનેજર
  • મેનેજર (ક્રેડિટ)
  • મેનેજર (એચ.આર)
  • બ્રાંચ મેનેજર
  • ઇન્ટરનલ ઇન્ફેક્શન ઓફિસર
  • ઓફિસર (ઇન્વેસ્ટમેન્ટ)
  • ઓફિસર (ઇન્ફોરમેશન ટેક્નોલોજી)
  • ઓફિસર (લો)
  • ક્લાર્ક (ઓફિસ આસિસ્ટન્ટ)

કુલ ખાલી જગ્યાઓ

મિત્રો, આ ભરતી માં પોસ્ટ મુજબ કુલ ખાલી જગાયો કેટલી છે, તેની સંપૂર્ણ માહિતી ઓફીસીઅલ જાહેરાત માં આપેલી છે.

  • ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર (CCO) – 01
  • ઇન્ટરનલ ઇન્ફેક્શન ઓફિસર – 03
  • ચીફ મેનેજર – 01
  • ઓફિસર (ઇન્વેસ્ટમેન્ટ) – 01
  • મેનેજર (ક્રેડિટ) – 01
  • ઓફિસર (ઇન્ફોરમેશન ટેક્નોલોજી) – 02
  • મેનેજર (એચ.આર) – 01
  • ઓફિસર (લો) – 02
  • બ્રાંચ મેનેજરની – 03
  • ક્લાર્ક (ઓફિસ આસિસ્ટન્ટ) – 10

અરજી ફી

મિત્રો આ ભરતી માં કેન્ડિડેટ અરજી અરજી કરવા માટે અરજી ફી ફ્રી છે એટલે કે નિઃશુલ્ક છે.

પગારધોરણ

મિત્રો, આ ગુજરાત સહકારી બેંકની ભરતી માં પોસ્ટ મુજબ ઉમેદવારને કુલ કેટલો પગારધોરણ મળશે તેની સંપૂર્ણ માહિતી નોટિફિકેશન માં આપેલી છે.

લાયકાત

મિત્રો, આ ગુજરાત સહકારી બેંકની ભરતી માં પોસ્ટ મુજબ શેક્ષણિક લાયકાત તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની સંપૂર્ણ માહિતી નોટિફિકેશન માં આપેલી છે.

પસંદગીની પ્રક્રિયા

મિત્રો આ ભરતી માં ઉમેદવારની પસંદગીની ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

અરજી નું માધ્યમ

મિત્રો આ ભરતી માં અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન છે એટલે કે અરજી કરવા માટે તમારે તેની સત્તાવાર વેબસાઈ www.knsb.in પર જવું પડશે.

મહત્વની તારીખો

અરજી કરવાની શરૂઆતની તારીખ26/04/2024
અરજી કરવાની અંતિમ તારીખ12/05/2024

મહત્વની લીન્કો

ઓફીસીઅલ વેબસાઈટ પર જવા માટે – અહીં ક્લિક કરો

જાહેરાત માટે – અહીં ક્લિક કરો

Leave a Comment