SSC Recruitment 2024: શું આપ પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને નોકરીની/જોબ ની જરૂર છે તો અમે તમારા માટે ગુડ/સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે 12 પાસ માટે કેબિનેટ સચિવાલયમાં બમ્પર ભરતી ની તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
પોસ્ટનું નામ
- લોઅર ડિવિઝન ક્લાર્ક એલડીસી / જુનિયર સચિવાલય મદદનીશ જેએસએ
- પોસ્ટલ આસિસ્ટન્ટ PA / સોર્ટિંગ આસિસ્ટન્ટ
- ડેટા એન્ટ્રી ઓપરેટર્સ (DEOs)
કુલ ખાલી જગ્યાઓ
મિત્રો, કેબિનેટ સચિવાલયમાં ની આ બમ્પર ભરતી માં કુલ 3712 ખાલી જગાયો છે અને અલગ અલગ પોસ્ટ મુજબ કુલ કેટલી ખાલી જગ્યાઓ છે તેની સંપૂર્ણ માહિતી નોટિફિકેશન માં આપેલી છે.
પગારધોરણ
મિત્રો આ ભરતી માં પોસ્ટ મુજબ પગારધોરણ કેટલો મળશે તેની કોઈ માહિતી આપેલી નથી.
લાયકાત
મિત્રો આ ભરતી માં પોસ્ટ મુજબ સેક્સનિક લાયકાત તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની સંપૂર્ણ માહિતી નોટિફિકેશન માં આપેલી છે.
અરજી ફી
- સામાન્ય / OBC / EWS: 100/-
- SC/ST/PH : 0/- (ફ્રી)
- તમામ કેટેગરી સ્ત્રી: 0/- (મુક્તિ)
વયમર્યાદા
વધુ માં વધુ 27 વર્ષ અને ઓછા માં ઓછી વયમર્યાદા 18 વર્ષ છે.
મહત્વની તારીખો
અરજી કરવાની શરુઆત | 08-04-2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 07-05-2024 |
મહત્વની લીન્કો
ઓફિસિયલ જાહેરાત માટે | અહી ક્લિક કરો |
અરજી કરવા માટે | અહી ક્લિક કરો |